ધ એક્સિડન્ટ - session 3 - 9

(20)
  • 4.9k
  • 1
  • 1.7k

સુમેર અને આરોહી ધ્રુવ જોડે જાય છે ..ત્યાં ધ્રુવ ને જોડ સુમેર ખુશ થાઇ જાય છે..એને હગ કરે છે , ધ્રુવ કહે છે " તને ઓનલાઇન વીડિયોકા મા જોયેલો રીઅલ મા તો બહુ જ અલાગ લગે છે ..ને મોટો પણ .... આરોહી: - પપ્પા બંદર ને ઓનલાઇન જોવો કે રીઅલ બંદર બંદર જ રહે સુમેર: - ચુડેલ ચુપ .. ધ્રુવ: - હાહાહાહા એરોહી બેટા ખરેખર માફ કરજો આરોહી: -કમી? ધ્રુવ: -મારે ઓફિસ ના કામ થી જવું પેડે એવું છે તો આજ ડ્રાઇવ પર ..... આરોહી: -તમારા પેસે સમય જ નથી મને આપવા માટે ... ધ્રુવ: બેટા પણ મીટિંગ જરુરી છે આરોહી: -મારા કરતા પણ? સુમેર: -ઓય ચૂ થા થા