કોલ સેન્ટર (ભાગ-૧૬)

(57)
  • 6.5k
  • 8
  • 3.3k

તે મેસેજમાં સૌથી પહેલા લખ્યું છે કે તું મને પ્રેમ કરે છે.હા,તારી વાત એકદમ કડક છે.તે મને જે તારા મનમાં હતું તે મને કહી દીધું કે તું મને પ્રેમ કરે છે.મને પણ તારી વાત ગમી,પણ પ્રેમ ફક્ત આકર્ષણથી નથી થતો.તે મારુ રૂપ જોઈને પ્રેમ કર્યો છે.**************************************હું તારા પ્રસ્તાવને ઠુકરાવતી નથી કે કોઈ મજાક પણ બનાવતી નથી,પણ આ તારો એક તરફી પ્રેમ મને મંજુર નથી.પલવી એ તેના ઈસ્ત્રી કરેલા કપડા અનુપમની બાજુમાંથી લઇ કબાટમાં મેકયા.એટલે તું કહેવા શું માંગે છે?એ જ કે તું મને તારા પ્રત્યે કોઈ એવી ફીલિંગ્સ બતાવ કે હું તને પ્રેમ કરવા લાગું.કોઈ મારા માટે એવું વસ્તું કર