કોલેજના દિવસો અને પ્રેમ - ૭

  • 2.4k
  • 1
  • 1.1k

હવે મારે મારે મારી જીંદગીમાં નવા પડકારોનો સામનો કરવાનો છે. સૌપ્રથમ એ વાતનો ડર છે કે મારા ઘરે મારા પ્રેમની ખબર પડશે તો હું એ લોકોનો સામનો કેવી રીતે કરીશ. આજ સુધીતો ઘણા બધા બહાના કર્યા. પણ હવે ખબર પડશે તો શું જવાબ આપીશ? શું હું તેનો મારા ઘરે સ્વિકાર કરાવી શકીશ? પણ મે નક્કી કર્યું જ કર્યું હતું કે જે થવું હોય તે થાય પણ હું લગ્ન તો તેની સાથે જ કરીશ. પછી મારે તેના માટે ગમે તે કરવું પડે. આજ રીતે ઘણા દિવસો વીતી ગયા. આમ ને આમ કોલેજ પુરી થઈ ગઈ. હવે આગળ શું કરવું? તે જ