પ્રિંસેસ નિયાબી - ભાગ 29

(20)
  • 4.5k
  • 3
  • 1.7k

ઓનીર: કંજ ખોજાલની સૌથી મોટી તાકાત કઈ છે?કંજ: એક એની પોતાની શક્તિઓ અને બીજી એની વરુસેના. જેમાં 18 વરુઓ છે.ઝાબી: ને આ વરુઓ ખોજાલની વાત માને છે, બરાબર?કંજ: હા આ વરુઓને ખોજાલે સંમોહિત કરી રાખ્યા છે. ખોજાલના માત્ર જોવાથી આ વરુઓ તૂટી પડે છે. ને જ્યાં સુધી શિકાર પૂરો ના થઈ જાય ત્યાં સુધી આ વરુઓ છોડતા નથી.ઝાબી: તો આ વરુઓ ક્યાં રાખવામાં આવે છે એ તને ખબર છે?કંજ: હા પણ ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ છે. ઝાબી, એ સિવાય બીજી શુ તાકાત છે ખોજાલ કે નાલીનની?કંજ: સૈન્યની તાકાત તો ઘણી મોટી છે. પણ એની સાથે લડવાથી કોઈ ફાયદો નથી. એના લીધે