*આ દુનિયાની રીત* વાર્તા... ૨૪-૨-૨૦૨૦એ દુનિયા તારી રીત નિરાલી છે.... આ દુનિયામાં લોકો તમારાં દુઃખમાં સહભાગી થવા નહીં પણ તમાશો જ જુવા આવે છે અને તમાશો જોઈને રાજી થાય છે... આ દુનિયા એટલે સગાંવહાલાં, સંબધી.. બાકી આખી દુનિયામાં તો લોકો ને પારકી પંચાતમાં શું રસ હોય???આ વાત છે આશરે એકવીસ વર્ષ પહેલાંની....મણિનગર માં રહેતા એક મધ્યમ વર્ગના પરિવારની...લગ્ન પછી સાસરે થી જબરદસ્તી જુદા કાઢ્યા હતાં...રવિશ અને ભૂમિકા ...રવિશ અને ભૂમિકા સાસરીમાં સૌથી મોટાં હતાં પછી બે દિયર અને એક નણંદ...પણ સાસરીમાં થી નાનાં દિકરાને ભેગો રાખીને... બાકી નાં બે દિકરીઓ ને જુદા રહેવા મોકલ્યા..રવિશ અને ભૂમિકા ને બે સંતાનો હતા..મોટી