♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡ ત્યા રિસેસનો બેલ પડી જાય છે પરી,તેજલ અને ઈશા પોતાની આદત પ્રમાણે દુકાનમાંથી કુરકુરિયુંના પડિકા લઈને મેદાનમાં આવી વાતોના ગપાટ્ટા મારે છે. પરી: તને ખબર છે ઈશા આ ધોળી ધાણી પોતાને રાણી સમજે છે. ઈશા: હે... શું રાણી મોઢું જોયુ પેલા બાફેલા ચણો લાગે છે. તેજલ: તો તમે બેય ક્યા મહારાણીઓ છો. બાફેલો ચણો પણ સારો લાગે ખટારા કરતા. ત્યા જ્યોતિ આવે છે જે પરીની બાળપણથી ફેન્ડ છે તેને પહેલાથી બોલવામાં ભૂલો પડતી હોય છે. જ્યોતિ: હાય પરી, કેમ છો બધા? પરી: એકદમ સરસતેજલ: ( હસતા હસતા ) અમે બધા તો