અંગારપથ. - ૫૮

(187)
  • 10.3k
  • 9
  • 5.1k

અંગારપથ. પ્રકરણ-૫૮. પ્રવીણ પીઠડીયા. દૂર્જન રાયસંગા હજું ગોવામાં જ હતો એ સમાચારે કમરામાં ઉત્તેજના ભરી દીધી. વીલીએ સચોટ માહિતી પહોંચાડી હતી કે ’જૂલી’ નામની યોટ હજું જેટ્ટી ઉપર જ બંધાયેલી છે અને તેમા કંઈક ગડમથલ ચાલી રહી છે. લોબોએ વીલીને સુચના આપી કે તે સાવધાની પૂર્વક યોટ ઉપર ધ્યાન રાખે અને એ લોકોની નજરે ચડયાં વગર ત્યાંની પળપળની ખબર આપતો રહે. હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું કે રક્ષાને દોઝખની યાતના આપનાર દેસાઈ નહી પરંતુ દૂર્જન રાયસંગા હતો. તેણે દેસાઈનો અને તેની યોટનો બરાબર ઉપયોગ કર્યો હતો. સમગ્ર ઘટનાક્રમ અભિમન્યુનાં મનમાં સ્પષ્ટ રીતે ઉજાગર થયો હતો. રક્ષાની