ખાટો મીઠો પ્રેમ - ભાગ - ૨

  • 3.4k
  • 1.2k

આગલા પ્રકરણ માં આપડે જોયું કે પ્રિયા અને સત્યમ એક સાથે ભણતા હોય છે. એક દિવસ એ બંને સાથે બેસી ને જૂની યાદો વાગોળી રહ્યા હોય છે અને અચાનક પ્રિયા રિસાઈ જાય છે. હવે જોઈએ આગળ..*****આમ અચાનક રિસાઈ ગયેલી પ્રિયા ને મનાવવું સત્યમ માટે લોઢા ના ચણા ચાવવા જેવું કઠિન હતું કારણ કે પ્રિયા પોતાના ઈગો માં સાવ નાની નાની વાતો માં રિસાઈ જતી. પણ આજે સત્યમ એની પાસે જ હતો એટલે સત્યમ એ એક પણ ક્ષણ વ્યર્થ કર્યા વિના તેને પ્રેમ ભર્યું હગ કરી લીધું. આ સાથે જ પ્રિયા નો ગુસ્સો પળવાર માં શાંત થઈ ગયો.. પ્રિયા ને એમની