પ્રેમામ - 3

(17)
  • 4.4k
  • 2
  • 2k

*એક વર્ષ પહેલાં* "હેય! વિધિ! અહીંયા! અહીંયા!" "યેપ! શ્રુતિ! કેમ કઈ કામ હતું?" વિધિ એ કહ્યું. "યા! એટલે જ તને અહીં બોલાવી છે. કોલેજ માં બધું જ બરાબર ચાલે છે ને? મીન્સ કે, કોઈ પરેશાન કરતું હોય! કે હેરાન કરતું હોય તોહ, મારો એક ફ્રેન્ડ છે. હર્ષ! એને વાત કરજે. એ આ કોલેજ નો હેન્ડસમ હંક છે. એની સાથે જ, આ કોલેજ પર બોસગીરી એ જ કરે છે. તું સમજી ગઈ ને હું શું કહેવા માગું છું? હર્ષ સાથે ફ્રેન્ડશીપ કરી લે." "ઓહકે! મને અત્યાર સુધી મા તોહ, કોઈએ હેરાન