“બાની”- એક શૂટર - ૪

(24)
  • 5.4k
  • 5
  • 2.5k

“બાની”- એક શૂટર ભાગ : ૪“બાની, તું બહાર જ છે ને.” બાનીના ડેડે ફોન પર પૂછ્યું. ફોન આવતાં જ બાનીએ કારને સાઈડ પર લીધી.“હા ડેડ. હું કામથી બહાર છું.” બાનીએ કહ્યું.“હા ઠીક છે. તું જરા હોસ્પિટલ થઈને આવ. ઈવાનનું એક્સીડેન્ટ થયું છે. બેટા તું મળીને આવશે તો એના મોમ ડેડને પણ સારું લાગશે. હું અત્યારે આવી શકું એમ નથી.” ડેડે કહ્યું.બાની વિચારવા લાગી કે જરૂર ઘરે મોમ ને કોલ કર્યો હશે એટલે હું બહાર છું એ ખબર પડી.બાનીના ડેડ એક પણ તક ચૂકતા નહીં દિપકભાઈના પરિવાર સામે બાનીને સારી સંસ્કારી પરિવારની છોકરી દેખાવડા માટે. એટલે જ એમેને કહી દીધું કે ઈવાનને હોસ્પિટલમાં