આજનો અસુર - 5

(12)
  • 3.2k
  • 1
  • 1.2k

આજનો અસુર ભાગ-5 ભાગ-૪ માં આપણે જોયું કે અવઘીશનો છોકરો ભાસ્કર ખોવાઈ ગયો છે અને તે મળતો નથી અને તેની સાથે જ કાશીમાં સાધુ-સંતોની ટોળકી પણ આવી હતી. આખરે ભાસ્કર ન મળતાં પોલીસ તંત્રને ફોન કરી ભાસ્કરના ખોવાયાની ફરિયાદ લખાવે છે અને પોલીસ ટીમ તરત જ તેના ઘરે આવી પહોચે છે. આગળ... કાશી આવેલી સાધુ-સંતોની ટોળકી ત્યાંથી રવાના થાય છે અને તેઓ કાશી ના જંગલો માંથી પગપાળા જતા હોય છે, ત્યાં જોવે છે કે તેઓની પાછળ-પાછળ એક છોકરો તેઓની સાથે આવી રહ્યો છે તે સાધુઓ તેને ઘરે જવા કહે છે પરંતુ તે જવાથી ઇનકાર કરે છે