હોરર એક્સપ્રેસ - 21

  • 3.5k
  • 1.3k

વિજય બોલ્યો ભાઈબંધ કાલે રાતે તો મારા છક્કા છૂટી ગયા હતા.એટલે કેમ તારા બાપાએ તને માર્યો કે શું.ના રે ના એતો મોટે ભાગે ખેતર માં જ હોય છે.હું કાલે રાત્રે અમારા ગામની શાળામાં ગયો અને ત્યાં ભૂત નો ભેટો થયો એ ભૂત બહુ ખતરનાક હતું કેવું ખતરનાક..... મનજિતની જાણી જોઈને પૂછે છે..... તે બોલવા લાગે કે એક છોકરી હતી જે મને સપના માં આવી હતી અને તેની માં બીમાર હતી અને એની પાસે ખાવા માટે થોડા પણ પૈસા ન હતા.ઘંટીવાળો થોડો લોટ આ છોકરી ના પરિવાર ને ખાવા માટે આપતો તે છોકરી રમતી રમતી ઘંટીવાળા જોડે ગઈ..... "મનજિતની આંખો પહોળી થઇ