પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 16

(16)
  • 3.4k
  • 2
  • 1.4k

" હું તને ચાહું છું, એટલી જ તું પણ મારી ચાહત રાખીશ ને...??? હું તને માનું છું, એટલું જ તું મારું માન રાખીશ ને....??? હું તને યાદ કરું છું, એટલું જ તું મને તારા ખ્યાલોમાં રાખીશ ને...??? હું તારું વિચારું છું, એમ તું પણ મને તારા વિચારોમાં રાખીશ ને...??? હું તારી માટે જેમ તડપુ છું, એમ તું પણ મારી માટે થોડી તડપ રાખીશ ને...??? હું જેમ તારી માટે જીવ આપવા તૈયાર છું, એમ તું પણ મને તારી જીંદગી તો આપીશ ને...??" (આગળના ભાગમાં આપણે જોયું કે વિરાટ નેહા અને મિશા વચ્ચે ખૂબ જ મુંઝવણમાં મુકાય