ભવ્યા મિલાપ (ભાગ 9)

(13)
  • 2.9k
  • 1
  • 1.3k

ભવ્યા મિલાપ (ભાગ 9)(ભૂલકકડ ભવ્યા ☺️) તમે અગાઉના અંક માં.જોયું કે... ભવ્યા મિલાપ.ના સ્ટેટ્સ રીડ ન કરવાથી અને ઓનલાઇન હોવા છતાં મેસેજ ન કરવાથી બેચેન હોયછે..એણે વારંવાર ચેક કરીને પોતાની મનોસ્થિતિ નું એની વિહ્વળતાનું દર્શન કરાવ્યું હતું. આખો દિવસ અને રાત રાહ જોયા છતાં મિલપનો મેસેજ ના આવતા અંતે એને હારી થાકીને એક ખુબજ લાગણીસભર લાસ્ટ મેસેજ કરે છે . બ્રેકઅપ માટે.. હવે જોઈએ આગળ શું થાય છે.. ભવ્યા નું બેચેન મન ક્યાંય નય લાગતું મેસેજ કરીને પણ વારંવાર જોવે છે કે મિલાપે મેસેજ ચેક કર્યો કે નહીં.. એના ઉદાસ મનને કોઈ વાત ખુશી નથી આપતી ના એનું ક્યાંય મન