હું કવિતા એમની...

(11)
  • 3.9k
  • 1
  • 1.1k

?નમસ્કાર મિત્રો હું હિરલબા તલાટીયા આપ સૌનિ સમક્ષ કવિતા લઈને આવી છુું. આશા રાખુ છું કે આપ સૌને પસંદ આવશે ???????????????????????????????????????????????????????એક તારો વરસાદ, ને એક મારો વરસાદ ! આ પહેલો વરસાદ,એ આપણો વરસાદ !સૌ સૌના હૈયામાં સૌનો વરસાદ લઈ,જોને કેવા વહેતા જાય છે આ લોકો!મારા વરસાદને જો લાગે જરા એકલું,તારો વરસાદ થોડો આપીશને મને તું?જો પાછો આપતા થોડો રાખી લવ હું,તો કેટલો લીધો એ શું માપશે કદી તુ?વરસાદી આપ-લે ના ભીના સબંધનો,જોજે, વહી ન જાય અનમોલ મોકો.એક પછી એક રંગ રસ્તા ઓળંગીને,વળગ