આપણી ત્રણ ચાર પેઠી પેલાજ જયારે આપણા વડીલો બાર ખરીદી કરવા જતા ત્યારે આવીને પેલા હાથ પગ ધોતા પછી ઉંમરો ઓળંગતા, અને મહેમાન આવતા ત્યારે એના પગ પાંખડાતાં એ આપણી સંસ્કૃતિ હતી, અત્યારે કોરોના માં બળજબરી પૂર્વક કરીયે એ ત્યારે સહજતા થી કરતા, કેમકે આપણા લોકોને ખબર હતી કે માનવ તરીકે સારી રીતે જીવવા માટે, સ્વસ્થ આયુષ્ય એને બોગવવા માટે શું શું જરૂરી છે એની તમામ ક્રિયાઓ, તમામ પદ્ધતિઓ,તમામ રીતિ-રિવાજો એ આપણા ઋષિમુનિઓએ સ્થાપિત કરીને એને ધર્મ સાથે જોડીને વિજ્ઞાન ને ઉજાગર કરી દીધા, આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિ ની અંદર કોઈ પણ બાબત ની અંદર વિજ્ઞાન જોડાયેલું છે, આને સમજવું