દિલ કા રિશ્તા A LOVE STORY - 29

(38)
  • 5.2k
  • 2.2k

ભાગ -29 ( આગળ જોયું કે ફાઇનલ રાઉન્ડ રમાઈ ગયો છે અને હવે લોકો પરિણામ ની રાહ જોઈ રહ્યા છે અને જજ ઓડિયન્સ અને પોતાનું અને પૂજા ના પાપા ને સાથે રાખી પરિણામ સંભળાવે છે હવે જોઈએ આગળ ) તેજલ અને રોહન બન્ને ઓડિયન્સ ની સામે ઉભે છે એકબીજા નો હાથ કસી અને પકડી રાખ્યો છે બધી લાઇટ્સ ઓફ થઈ ગઈ છે અને ફોક્સ લાઈટ ફક્ત તેજલ અને રોહન પર છે જજ- તો આપ સૌ ની આતુરતા ના વધારતા આપણે જણાવી જ દઈએ કે કોણ