લાગણીની સુવાસ - 38

(42)
  • 4.7k
  • 4
  • 1.6k

મીરાં.... મીરાં ..... નયનાબેન બોલી રહ્યા.. મીરાં વિચારોમાંથી બહાર આવી..નયનાબેન : મીરાં... બેટા શું થયુ...મીરાં : કાંઈ નઈ... તમે ભૂરી વિશે પૂછતા હતા.... ( થોડીવાર અટકી મીરાં બોલી) ભૂરીની થોડા સમય પહેલા જ સગાઈ હતી પણ એનુ અપહરણ થઈ જવાથી એની ખૂબ બદનામી થઈ... એ આજે પણ એટલી જ પવિત્ર છે જેટલી પહેલા હતી..એ છોકરો જે મને નુકસાન પહોંચાડવા ઈચ્છતો હતો... એણે મને છોડી ભૂરીની જીંદગી બગાડવા પ્રયત્ન કર્યો...... ચતુર વિશે બધી જ વાત મીરાં એ નયનના બેનને કરી..નયનાબેન : બેટા... બધા માણસ સરખા હોતા નથી અને તું અને ભૂરી બન્ને ખુબ જ સરળ છો સુંદર