ભાલાના ભાલા જેવા આત્મનિર્ભર વિચારો

  • 3.4k
  • 1
  • 860

ભાલાના આત્મનિર્ભર વિચારો..... આપણી ભરમ- ભરમ કોલેજમાં અવાર-નવાર જુદી-જુદી વૈવિધ્યસભર સ્પર્ધાઓ દર વરસે યોજાય છે તેમાં ખાસ તો નવા-નવા કોન્સેપ્ટને લગતી વકતૃત્વ સ્પર્ધા મુખ્ય છે , આ વખતનો આપણો વકતૃત્વ સ્પર્ધાનો વિષય છે આત્મનિર્ભરતા ! મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે ? વિદ્યાર્થી દબાયેલા , કચડાયેલા, મુંજાયેલા જ કેમ દેખાય છે ? હું ખાશ તો દરેક વિદ્યાર્થીને વિનંતી કરું છું કે આમાથી તત્કાલ બાહર આવે ! દુનિયા ખુબજ મોટી છે , આપણી પાસે ઉડવા- વિકસવા -આત્મનિર્ભર બનવા માટે વિશાળ આકાશ છે ! માટે મુંજવણમાથી બહાર આવીને બોલો , ઉડો , સ્ટેજ ઉપર આવો , માઇક પકડો અને