જીવન-સફળતા અને નિષ્ફળતા

  • 5.8k
  • 1.5k

Getting something is not success ...But how you can handle every situation is a success ...સફળતા....સફળતા શુ છે?કોઈ વસ્તુ મેળવવી અથવા પ્રાપ્ત કરવી એ સફળતા નથી પરંતુ જીવન ની દરેક પરિસ્થિતિ ને આપણે કઈ રીતે handle કરીયે છીએ એ જ સાચી સફળતા છે...સફળતા એક continuous process છે જે ક્યારેય અટકવાની નથી...એવુ કહેવાય છે કે "success is not a destination,but its a journey" એટલે કે સફળતા એ કોઈ અંત કે કોઈ લક્ષ્ય નથી એ તો એક સફર છે જીવન ની..."જીવન માં સફળતા" (success in life) અને "સફળ જીવન"(successful life)આ બંને વાત વચ્ચે એલ પાતળી ભેદરેખા છે.જીવન માં સફળતા મેળવવી એટલે કે