એય, સાંભળ ને..! - ભાગ 6

  • 3.8k
  • 1.3k

ભાગ 6 : કેવી રીતે મનાવું ? ગયા ભાગમાં તમે જોયું કે, વાત વાતમાં થયેલા એ "લોચા એ ઉલ્ફત" માં દિપાલી ડીપલી રીતે ઘણું સંભળાવીને નીચે ચાલી ગઈ ને હું બસ, એને જોતો રહી ગયો.હવે આગળ....ને દિપાલી ચિડાયેલા ચેહરા સાથે પોતાનો ફોન હાથમાં લઈ નીચે ચાલી ગઈ, ને હું બસ એને જતી જોતો જ રહી ગયો. પણ શું કરતો યાર હું પણ ? મારી પાસે એને કહેવા માટેના શબ્દો જ ક્યાં વધ્યા હતા ! હું તો મારા એ વિસરાયેલા સંબંધને તાજો થતો જોવા માટે મનમાં આશાઓ ને થોડી ખોટી અપેક્ષાઓ પાડીને બેઠો હતો ને..! "દિપાલી, ક્યાં જાય છે તું ? રૂક તો