યુથ ફેસ્ટિવલમાં પર્ફોર્મ થયેલું "फैसला" નાટકમાં એક સ્ત્રી પર સમાજ ખૂબ અત્યાચારો કરવામાં આવે છે, સ્ત્રીને નીચી ગણે છે, તુચ્છ સમજે છે ત્યારે એક સ્ત્રી પોતાના હક માટે સમાજ સામે લડે છે, ત્યારે એનો અવાજ એટલો બુલંદ હોય છે એ સમાજ કાંઈ બોલી શકતું નથી અને એ સ્ત્રી જીત મેળવે છે, સમાજને પણ એ સ્ત્રી સામે ઝૂકવું પડે છે. એ સ્ત્રી સમાજને નારી શક્તિનો પરચો બતાવે છે. આ નાટકમાં પણ શ્રેયાને મુખ્ય રોલ મળે છે અને જોરદાર પર્ફોર્મન્સ આપે છે "फैसला" નાટકની ટીમને ત્યાં બેઠેલા તમામ લોકોએ તાળીઓના ગડગડાટ થી વધાવી લીધી. સેન્ટ ઝેવિયર્સ કોલેજની ટીમેં સતત બીજી વખત યુથ