સિદ્ધિ વિનાયક - 2

  • 2.7k
  • 2
  • 1.4k

સિદ્ધિ વિનાયક આપણે આગળ ના ભાગ માં જોયું કે પરેશ જે વિનાયક નો બેસ્ટ ફ્રેન્ડ છે તે આવે છે અને સુધીર સર ને મળવા જવાનું કહે છે અને તેમનાં ગયા પછી ચોકલેટ જે સિદ્ધિ ને બહુ પસંદ હતી તે ગાયબ થઈ જાય છે અને આ વાત ની પરેશ અને વિનાયક ને ખબર નથી. તેઓ નીચે જાય છે વિનાયક તેની મમ્મી ને બુમ પાડે છે અને કહે છે " મમ્મી..... મમ્મી..... હું પરેશ ની સાથે કામ થી બહાર જાઉં છું અને તેની સાથે જ બહાર નાસ્તો પણ કરી લઈશ તું રાતનું જમવાનું ના બનાવતી મને