જીલે ઝરા - ૮

  • 5.1k
  • 2
  • 1.6k

મેન્ટલ હેલ્થ !મેન્ટલ હેલ્થ એટલે શું ? કે તમે શરીર થી નહિ પરંતુ મન થી કેટલાં સ્ટ્રોંગ છો. મન થી સ્ટ્રોંગ, મગજ થી સ્ટ્રોંગ રહેવું એટલે મેન્ટલ હેલ્થ.તમે કઈ રીતે સમજી શકશો કે તમે મેન્ટલી સ્ટ્રોંગ છો કે પછી નથી! ? શું તમને હર એક નાની નાની વાત નું ખોટું લાગે છે? પૂછો સવાલ પોતાની ને!?શું કોઈનું કઈ બોલેલું સતત તમારાં મન મગજ માં ફર્યા કરે છે, શું તમે એ ઘટના ને વાગોળ્યા કરો છો.? શું તમે પોતાની જાત ને અને તમારા જીવન ને, બીજા નાં જીવન સાથે અને બીજા વ્યકિત સાથે પોતાની સરખામણી કર્યા કરો છો!? શું તમે અસફળતા ને