લવ ની ભવાઈ - 7

  • 4.3k
  • 1
  • 1.7k

એક મહિના સુધી દેવ અને તેના ભાઈ બહેન ત્યાં મામાને ત્યાં રોકાઈ છે .એક મહિના સુધી રોજ નિત્યક્રમ બની ગયો હતો સવારે જાગીને નદી એ જવાનું ત્યાંથી આવીને ઘરે નાસ્તો કરીને ગામની સ્કૂલમાં ક્રિકેટ રમવા જતું રહેવાનું .બપોરે આવવાનું જમવાના સમયે જમીને થોડીવાર સુઈ ને 3 વાગ્યે ફરી ઘરની બહાર નીકળી પાદરમાં બસ સ્ટેશન પાસે ખબી દા રામવાનું. તે રમીને સાંજે 5 થઈ 6 વાગ્યે મારા નાનાજી સાથે તે રોજ જાડ ને પાણી પીવડાવવા લાઇ જતા ત્યાં ગામને પાદર ગોશાળા પાસેથી પાણી ભરીને જાડ ને પાણી પીવડાવતા આ રોજ નો નિત્ય ક્રમ સવારે સ્કૂલમાં રમતા તો ત્યાં પણ સ્કૂલની અંદર