મંજીત - 3

  • 3k
  • 1
  • 1.2k

મંજીતભાગ : ૩ ભાગતાં જ અજીબ ડોળા કાઢતી એ માનુની મોન્ટીને જોઈ રહી હતી. પહેલા તો એણે સમજ જ પડી નહીં કે એ ક્યાં આવી પહોંચી હતી. પરંતુ પળવારમાં જ સ્થિતિથી વાકેફ થતાં હાથમાં રહેલું બેગ એણે ભાગતાં જ છુટું મોન્ટી પર ફેંક્યું અને ફરી ભાગી. “ઓહ્હ એહ મેડમ..!! ગીર જાઓગે. કહા ભાગ રહે હો..” ઝડપથી મોન્ટીએ એ છોકરીનો હાથ પકડી લીધો પરંતુ એ છોકરી પોતાનાં હાથ છોડાવવાનો ભરસક પ્રયત્ન કરતી રહી.“અરે કયું છટપટા રહે હો? હમ કોઈ ભૂત થોડી હૈ. સૂનો હમારી બાતે..!!” એટલું કહીને મોન્ટીએ પૂરા તાકતથી એ છોકરીને ધક્કો માર્યો એટલે એ છોકરી ખાટલા પર પડતા જ ઉછળી. એના