K Makes Confusion - કાવ્યથી કાવ્યા સુધીની સફર - 11

  • 3.2k
  • 984

પ્રકરણ ૧૧ સવારે ક્રિષા તેના રૂમમાં સુતી હતી. શ્રુતિએ દરવાજો ખખડાવ્યો. ‘કમ ઇન..’ ક્રિષાએ અંદર આવવા માટે કહ્યું. ‘મારું ક્રિષબાબુ કેમ છે ?’ ‘ઓ ડાર્લિંગ કેટલા દિવસો પછી આવી.’ ‘આવ આવ..’ તેણે ક્રિષાને હગ કર્યું અને ગાલ પર ચૂમી આપી. ‘શું કેમ આજ કાલ દેખાતી નથી બેબી.’ ‘કઈ ખાસ નહિ યાર બસ હોસ્પિટલમાં રોજ એટલા પેશન્ટ હોય છે કે થાકી જવાય છે. એટલે સમય નથી મળતો.’ ‘તું કહે ? કયું મુવી આવી રહ્યું છે તારું ?’ ‘મારી જિંદગી પર હવે મુવી બનાવવું જોઈએ એવું લાગે છે. ‘ ‘કેમ પાછુ શું થયું ?’ ‘કશુંય નથી થયું હવે.’ ‘તને ખબર છે આ