કોલ સેન્ટર (ભાગ-૧૫)

(67)
  • 6.6k
  • 3
  • 3.4k

ધવલ વિચારી રહ્યો હતો કે કાલ સાંજે વિશાલસરની વાઈફ અહીં હોટલમાં આવી ધમપછાડા કરવાની છે.જે ક્યારેય મેડીકોલ કોલસેન્ટરમાં જોવા નથી મળ્યું તે કાલે અહીં આ હોટલમાં જોવા મળવાનું હતું.પાયલ હોટલમાં કાલે આવી જે નાટક ભજવવાની હતી તેની તે રાહ જોઈ રહ્યો હતો.***************************************આજ ધવલ ખુશ હતો કે પાયલને વિશાલસરની અને માનસીની વાત ખબર પડી ગઇ.અને એક બાજુ તેને દુઃખ પણ હતું કે,જો પાયલ વિશાલસરને છુટાછેડા આપી દેશે તો વિશાલ સર માનસી સાથે લગ્ન કરી લેશે,પણ હું એવું નહિ બનવા દવ માનસીને હવે હું સમજાવાની કોશીશ કરીશ,તેને હું મારા પ્રેમ તરફ આગળ વધારવાની કોશીશ કરીશ.સવાર પડી ગઇ હતી,માનસી અને પલવી મીટીંગ રૂમમાં