ભૂતકાળ ની છાપ - ૧૦

(16)
  • 4.7k
  • 2
  • 1.3k

"રાતના સમયે મહેલ માં કોઈ ચોર આવીને રાજા જયરાજસિંહ ને મારી નાખ્યા છે, એની પુત્રીને ઉઠાવીને લઈ ગયા છે. સંગ્રામસિંહે રાજકુંવરીને બચાવવામાં પોતાના પ્રાણ ની આહુતી આપી છે." સવારે જ્યાં રાજાના જન્મદિવસની ભવ્ય ઉજવણી થવાની હતી; ત્યાંજ એ રાજા નો પાર્થિવ દેહ પડ્યો હતો. એની પુત્રી ને પુરી સેના રાજ્યના ખૂણે ખાચરે ગોતી ને થાકી ગઈ હતી પણ એનો કોઈ પતો લાગીતો નથી. આવી વિકટ પરિસ્થિતિ માં રાજાનો એક ભાઈ રાજ્યની જવાબદારી લેવા આગળ આવ્યો એ હતો રાવલસિંહ.. રાવલસિંહ પોતે કુશળ યોદ્ધા હતો. રાજાના ગયા બાદ પ્રજામાં સમર્થન મેળવીને રાજા બની ગયો. થોડા સમય માં પ્રજા ને મોજ શોખ કરાવીને