પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 15

(15)
  • 2.9k
  • 2
  • 1.5k

"તું મને ચાહે છે, એટલે તું કહે એ માનું છું... તું મને ચાહે છે, એટલે તારા રસ્તે જ ચાલુ છું... તું મને ચાહે છે, એટલે જ તારી ખુશીમાં ખુશ રહુ છું... તું મને ચાહે છે, એટલે જ તારા ગમ મા હું પણ ગમગીન થઈ જાઉં છું... તું મને ચાહે છે, એટલે જ તારા શ્વાસને મારી જિંદગી માનું છું...." ( આપણે આગળના ભાગમાં જોયું કે, મિશા એના મામાના ઘરે જાય છે. અને ત્યાંથી આવીને એને ખબર પડે છે કે, વિરાટની તબિયત સારી નથી એટલે એ દોડાદોડ વિરાટ પાસે જાય છે. એને ખવડાવે છે અને સુવડાવે છે, પછી મિશા પણ મોડું થઈ