પ્રતિબિંબ - 23

(80)
  • 4.2k
  • 4
  • 2k

પ્રતિબિંબ પ્રકરણ - ૨3 નિયતિબેન અને દીપાબેન અલકમલકની વાતો કરી રહ્યાં છે. .નિમેષભાઈ એમનાં ઊંઘવાના નિયમિત સમય મુજબ મોડું થવાને કારણે ઝોકા ખાઈ રહ્યા છે. અન્વય બોલ્યો, " પપ્પા તમે સૂઈ જાવ હું જાગું છું..." નિમેષભાઈ ફરી ઝોકાં ખાતાં ખાતાં બોલ્યાં, " ના બેટા આ તો રોજનો સમય છે એટલે આવું થાય... જાગું જ છું હું." સાડા બાર થયાં હજું સુધી કંઈ પણ થયું નહીં...હવે અપૂર્વ, આરાધ્યા, અર્ણવ, હેયા જાગી ગયાં...એમનો પણ સમય પસાર થવા લાગ્યો...એ ચારેય સાથે મળીને ગેમ રમવા લાગ્યાં જેથી ઉંઘ ન આવે.‌‌..રાતના અઢી વાગ્યા પણ કંઈ જ એવી અજુગતી ઘટના ન બની. અર્ણવ : " સંવેગનાં