ધડકનોનાં સૂર - 1

  • 3.6k
  • 2
  • 1.3k

*ધડકનોનાં સૂર*?????*ધક ધક-1*??? આજે આ વાદળછાયું આકાશ જોઉં છું ને તારી યાદ આવી ગઈ અખિલેશ! તું એક જીંદગી નું એવું અવિભાજ્ય વળગણ છે કે સાત દરિયા પાર છે છતાં યે સતત મારી અંદર ઘૂઘવ્યાં કરે છે! આવાં જ એક દિવસે આપણે મળ્યાં હતાં એક ઝાડ નીચે ! રોમાંસ કરવાં નહિ,વરસાદથી બચવાની પળોજણમાં! મેં તને જોયો ને થોડું અસહજ અનુભવ્યું કંઈક જુદું જ એટલે નજર નીચી કરી થોડી દૂર સરકી.તે પણ બસ અછડતી જ નજર કરી કોઈ પણ વિકાર વગરની સાફ! તું ના ખસ્યો પણ! ત્યાં જ એકદમ ધોધમાર વરસાદ શરૂ થયો, પવનને કારણે મને વરસાદી બુંદો