પ્રકૃતિ ના પંથે.

(13)
  • 11.3k
  • 2.7k

પ્રકૃતિ એ એક એવી રચના છે કે જેનો આનંદ આલ્હાદક હોય છે. તેની પ્રશંસા તો હર કોઈ સરળતાથી કરી શકે. જ્યાં નજર પડે ત્યાં કંઇક ને કંઇક વિશેષ,અદ્ભુત દેખાય અને આપણા મોઢે એક જ શબ્દ વારંવાર આવે છે વાહ! કેટલું સુંદર! કેટલું ભવ્ય દૃશ્ય છે! કેટલું મોહક અને રમણીય લાગે છે!પ્રકૃતિ પાસે એવી તો શું દિવ્યશકિત છે જે આપણને તેની તરફ આકર્ષે છે. જેને સતત નિહાળવું બધાંને પ્રિય હોય છે.પ્રકૃતિ એ પાણી,હવા,જમીન,આકાશ,વૃૃક્ષો,ફૂલો ની બનેલી અદ્ભુત રચના છે.શા માટે તેને જોતા જ મન આનંદીત, ઉત્સાહિત, પ્રફુલ્લિત થઇ જાય છે? એટલે કે એનામાં બધાંને જ ખુશ કરવાના ગુણો વિકસેલા છે. જે