ટીના - 6

  • 2.9k
  • 926

ટીના-6(અત્યાર સુધીમાં જોયું કે ટીના એક નટખટ છોકરી હોય છે અને તે તેની સાથે ટ્યુશન માં આવતા રવિ ને ચાહવા લાગે છે. ટીના રવિ ને ચિઠ્ઠી લખે છે અને બને ની પહેલી મુલાકાત સારી રહે છે. પછી તેઓ વારંવાર મળવા લાગે છે. ટીના ના બર્થ ડે પર રવિ એને એક ડ્રોઈંગ, એક કાર્ડ અને ગિફ્ટ આપે છે. ટીના નું ધ્યાન ભણવા માં ન લાગતું હોવાથી તે એના વિશે રવિ સાથે વાત કરવાનું વિચારે છે. રવિ છુટ્ટા પડવાનું કે છે પણ ટીના નથી માનતી. રવિ એકવાર ટીના ને કિસ કરવાની ટ્રાય કરે છે પણ તે શરમાઈ ને ભાગી જાય છે, રવિ