પ્રિયાંશી - 20 - છેલ્લો ભાગ

(35)
  • 3.6k
  • 1
  • 1.7k

"પ્રિયાંશી" ભાગ-20 પ્રિયાંશીએ મિલાપનો ક્યારેય આવો ગુસ્સો જોયો ન હતો. તેને થયું કે મિલાપ સાવ બદલાઈ જ ગયો છે. આ મારો મિલાપ છે જ નહિ. મારે આને પાછો લાવવા ખૂબ મહેનત કરવી પડશે. તેણે જરા પણ ખોટું લગાડ્યું નહિ અને જગ્યા છોડીને ચાલી ગઇ. સોફીઆની મમ્મી બાથરૂમમાં સ્લીપ થઇ ગયા હતા. તેથી સોફીઆ થોડા દિવસ હોસ્પિટલ આવી શકી નહિ. પ્રિયાંશી માટે આ ગોલ્ડન ચાન્સ હતો. તેણે હોસ્પિટલના હેડને કહીને પોતાની ડ્યુટી મિલાપની સાથે જ રખાવી લીધી. મિલાપ ઘણો ડિસ્ટર્બ થઇ ગયો હતો. તેનું માઇન્ડ કામ કરતું ન હતું. તેનું મન વિચારે ચડ્યુ હતુ. રસ્તામાં હોસ્પિટલ આવતા આવતા તેની કારનો એક્સીડન્ટ