ભવ્યા મિલાપ ( ભાગ 8) ( મૌન બ્રેકઅપ પાર્ટ - 2) આગળના ભાગ માં જોયું કે ... ભવ્યા અને મિલાપ ના ફેસબુક ટેગ નો ઝગડો ભવ્યા ના દિલ પર કારમો ઘા કરી ગયો હતો..જ્યારે .મિલાપ સાવ બેખબર બેફિકરાઈ થી સાવ હળવાશથી લે છે, એને ભવ્યાની મન ની વ્યથાની પણ ચિંતા નહોતી . સાવ બેદરકારીભર્યો વ્યવહાર હતો ભવ્યાની ભાષામાં કહીએ તો, .. એ પ્રેક્ટિકલ માણસ ભવ્યા જેવી અતિ લાગણીશીલને ક્યારેય નય સમજી શકે એવો "બેદર્દી ". જે સવારે પણ એનું સ્ટેટ્સ જોતો નથી. એકબાજુ એને એમ કે પ્રેમ કરું છું પણ બીજી બાજુ એ જ પ્રેયસી નો સ્ટેટ્સ ઓનલાઇન હોવા છતાં