લવ યુ જિંદગી

  • 2.1k
  • 662

*લવ યુ જિંદગી*. વાર્તા.... ૧૯-૨-૨૦૨૦અચાનક કોઈની દુઃખ ભરી જિંદગીમાં એક નાનું પણ સુખનું કિરણ આવે અને એ જિંદગી જીવવા માટેનું પરિબળ બની જાય છે ત્યારે આ જિંદગી થી પ્રેમ થઈ જાય છે... લવ યુ જિંદગી બની ને જિંદગી થી ખુશ રહેતાં શિખવાડે છે.... આ વાત છે અમદાવાદ માં રહેતી ધારા ની...ધારા અનાથાશ્રમમાં જ મોટી થયેલી....કોલેજમાં ભણતાં પ્રતિક સાથે પ્રેમ થઈ ગયો ....એટલે પ્રતિકે ધારા ને કહ્યું કે હું તને ખુબ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું...ધારાએ કહ્યું કે પ્રતિક હું પણ તને ખુબ જ પ્રેમ કરું છું પણ સચ્ચાઈ એ છે કે હું અનાથાશ્રમમાં રહું છું...તો તારાં