અજીબ દાસ્તાન હે યે…. - 6

(33)
  • 4.3k
  • 2k

અજીબ દાસ્તાન હે યે…. 6 પાછળ ના પાર્ટ માં જોયું કે અંગત નિયતિ ના પ્રેમ નો સ્વીકાર કરી લે છે…..અને નિયતિ હજી ભૂતકાળની યાદો માં જ હોય છે ત્યાં જ ખુશી આવે છે….અને નિયતિ એની સાથે વાતો કરવા લાગે છે….હવે આગળ…. નિયતિ ખુશી ને school માં શું કર્યું એ પૂછે છે….અને કોઈ ફ્રેન્ડ બનાવ્યા કે નહીં એ વિશે પૂછે છે….આ સાંભળીને ખુશી પોતાની કાલી ઘેલી ભાષામાં બોલી…."ના મમ્મા તમને ખબર છે ને મને ફ્રેન્ડ બનાવવા નથી ગમતા….એ બધાં પછી તોફાન કરે અને ટીચર પછી પનીશ કરે…..અને હું તો એક દમ ગુડ ગર્લ છું ને?તો મને ન ગમે તોફાન કરવા….હું બસ