બાર ડાન્સર - 10 - છેલ્લો ભાગ

(89)
  • 7.2k
  • 3.1k

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 10 “મતલબ ?” પાર્વતીના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. “મૈં જીસ ડાન્સ-ટૂર મેં દૂબઈ જા રહૈલી હું. વો ટૂર કા અસલી ઑર્ગેનાઇઝર સાલા ખુદ જુલ્ફી ચ હૈ ?” પાર્વતીનું મગજ ચકડોળની જેમ ભમી ગયું. શું સાલી કિસ્મત છે ? જે જુલ્ફીની શાદીમાં ડાન્સર તરીકે જઈને ભરી મહેફિલમાં હરામખોરના ડાચા પર થપ્પડ મારવાનો આઇડિયા તરાના નામની ડાન્સરે આપ્યો હતો એ તરાનાને એક જમાનામાં એના જ હલકટ પ્રેમીની ચૂંગાલમાંથી છોડાવવા માટે પાર્વતીએ પોતાની જાનની બાજી લગાવી દીધી હતી. તરાનાને મારવા માટે ઉગામેલુ ચપ્પું પાર્વતીએ પોતાની મુઠ્ઠીમાં પકડી લીધું હતું. એનો ઘાવ સાલો, એની કિસ્મતની લકીર