બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 16

(47)
  • 4.3k
  • 3
  • 1.8k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 16 (આગળનાં ભાગમાં જોયું કે આરવ કાયરા ને નવા ફલેટમાં લઈ જાય છે અને ત્યાં જ રહેવાની સલાહ આપે છે, ત્યાં એ બંને પોતાના લસ્ટ પર કન્ટ્રોલ નથી કરી શકતા અને એકબીજા નો સહવાસ માણે છે. રુદ્ર અને ત્રિશા કાયરાની બુક ના પહેલાં એડિશન ને તૈયાર કરવામાં મહેનત કરે છે અને આરવ પણ તેમાં જોડાય છે. કાયરા સાંજે ડિનર નો પ્લાન કરે છે અને ચારેય સાથે ડિનર કરે છે અને તેજ સમયે આર્ય નો ફોન આવે છે અને તે પોતાની શરત પુરી કરવા કહે છે, પણ તે આરવને કહે છે કે તે