“ ઈશ્વર ની ચેતવણી ” હંમણા થોડાં સમય પહેલા ગુજરાતના અમુક વિસ્તારોમાં ઘરતીકંપના સમાચાર સાંભળી ફરી પાછી આપણી સૌ ની ભૂતકાળની ના ઈચ્છવા હોવા છતાં પણ એવી ખરાબ નિર્દય યાદો આ આવેલા ભૂકંપે ફરી પાછી યાદ આપણ ને તાજી કરાવી આપી છે. ફરી પાછો ફફડાટ ને ડર વ્યાપી ગયો હતો. હજી આપણે એક વિશ્વ વ્યાપી મહામારી “કોરોના વાઇરસ” ના ડર થી બહાર નથી આવ્યા ત્યાં કુદરતે ફરી પાછો પોતાનો કહેર બતાવીને ભૂકંપ રૂપે આપણ ને ચેતવણી આપી છે.આ ચેતવણી સાથે ફરીથી જૂની વાતો આપણ ને યાદ આપવી છે. ભૂકંપ ૨૦૦૧ ની થોડી હૃદય સ્પર્શી