આત્મ હત્યા ?

  • 3.9k
  • 875

પ્યારા મમ્મી પપ્પા તમે આ મારો પત્ર મળે એ પેહલા તો કદાચ આ તમારું લડલું ફૂલ કરમાય ગયું હશે!હા હું શરીર રૂપી મારી આત્મા ની હત્યા કરી મુક્ત થવા ઈચ્છું છું. મુક્ત થવા ઈચ્છું છું બધા સમાજ ના થોડા વધારે સમજણ મહાનુભાવો ના મંતવ્યો અને વિચારો થી. દુઃખ તો વધ્યું ત્યારે જ્યારે તમને પણ મને નકામો સમજી બેઠા. શું હું એટલો બધો નકામો થાય ગયો હતો? પપ્પા જ્યારે ૧૦માં ધોરણ માં હું ૯૫% સાથે પાસ થયો ત્યારે તો મારી સફળતા માં તમરો ટેકો હતો ને ! તો પછી આ વખતે આવેલા મારા નાપાસ ના પરિણામ