હતાસ મન - જવાબદારી - 1

  • 2.7k
  • 876

સમયની એક સારી બાબત એ છે કે એ ચાલ્યા કરે છે. ક્યારેય કોઈના માટે થોભતો નથી.ઘણા લોકો પણ સમય સાથે ચાલવાનું પસંદ કરે છે.આ વાર્તાનુ પાત્રનવીન પણ એમાંનોજ એક વ્યક્તિ હતો.નવીન પાસે બધું હતુ ઘર પૈસા કુટુંબ,પણ એક વસ્તુ છે કે જે નવીન કયારેય ભૂલ્યો નથી.ઘરની જવાબદારીમાં માણસ શુ ત્યાગ કરે છે શુ મેળવે છે એની વાત છે. સૌને ગમસે એવી આશા રાખુ છુ.