જાણે- અજાણે (58)

(45)
  • 4.3k
  • 1
  • 2.1k

શું કરશે હવે વંદિતા અને અમી તે તેમને પણ નહતી ખબર. પણ ભલે ગમેં તે થાય પણ તેમણે રોહનને રોકવાનો હતો. એટલે તેમણે હિંમત કરી રોહન તરફ કદમ વધાર્યા. અને તેને તે શરબત પીવા કહ્યું. પણ પહેલાની માફક તેણે ચોખ્ખી ના પાડી દીધી. વંદિતા અને અમી નિરાશ બની પાછા આવી ગયા. " હવે શું કરીશું?.. આજની જ રાત હતી આપણી જોડે..." અમીએ કહ્યું. " અરે હા... હવે ચુપ થા.. કંઈક વિચારવા દે.." વંદિતા થોડી અકળાય ગયી હતી. " હા.. તુ બેઠી બસ વિચારતી જ રહેજે... અને રોહન કશું જાણ્યા વગર આપણાં