- 2 કહાની અબ તક: રવી એની જીએફ ગાયબ થતાં એની બેસ્ટ ફ્રેન્ડ અમી પાસે આવે છે તો એ એણે એક ચિઠ્ઠી બતાવે છે જેમાં અમી - ન ઉદય એમ કોડમાં અમી અને ઉદય એ કંઇક કર્યાનું એ કહે છે તો પણ રવી તો અમી પર એટલો જ ટ્રસ્ટ કરે છે બંને મનમાં પોતે કેમ અન્ય ને ચ્યુઝ કર્યાનો પછતાવો કરે છે પણ મનમાં જ! જો કહી જ દેત તો તો બધું જ ઠીક થઈ જાત! અમી રવીને મનાવીને જમાડે છે! સવારે ઉદયનો ધમકી ભર્યો કૉલ આવે છે જો નીતા સુરક્ષિત જોઈતી હોય તો એણે પોતાના પ્રોપર્ટી ના કાગળ લઈને એના