અધૂરી જાણકારી પ્રેમની - 12

  • 2.7k
  • 948

સાગરના મનમાં વિચાર આવ્યો હતો પણ આમ છતાં પણ એ કોઈને કીધા વીના એ ગાડી કાઢી નાખી.હમણાંના સમય જોઈને વાત થાય એમ ન હતી એટલે બધાં જ ચુપચાપ બેસી ગયા .બેસે જ ને સાગર નો ગુસ્સો જ એવો હતો કે કાવેરી તો શું કોઈ કાઈ બોલ્યું નહિ .સુજોય પરન્તુ સાગર મારે કંઈક લેવાનું છે .સાગર અરે સુરત જઈને લેજે નેસુજોય ના ત્યાં થી નઈ ની તો ઘરમાં એન્ટ્રી ન મળશે સાગર પણ તારે લેવું છે શું તે તો કહે એક તો અહીં ઉતાવર છે ને તું.વાત ને કાપતાં જ તન્વી બોલી ભાભો એ કીધું હશે કે સુજોય ની મસ્તી કરતા સુજોય હા