સબંધો - ૧૨

  • 3.4k
  • 1
  • 1.4k

સબંધો ૧૨.?દ્રૌપદી ની વાત લઈએ કે, એનું અપમાન કરનારા એનાં પોતાનાં ઘરનાં લોકો હતા, દુર્યોધન અને દુઃશાસન, અને એનું માન ભંગ કરવાની કોશિશ જૈયદ્રાર્દ એ કરી હતી. ⏳અને ઘણી સ્ત્રી નાં જીવન માં એમને આવા ઘરનાં લોકો નો સામનો કરવો પડતો હોય છે. એ સ્ત્રી નાં જીવન માં જ્યારે જૈયદ્રાર્દ જેવા લોકો ભટકાય ત્યારે ઘણી સ્ત્રી ઓ ને ચૂપ કરાવી દેવામાં આવે છે કે ઘરની વાત બહાર નાં જવી જોઈએ. ત્યારે મજબૂરી નું નામ મહાત્મા ગાંધી બની જવું પડતું હોય છે સ્ત્રીઓ ને! બહાર દુનિયા દેખાવ માટે બધું બહુજ પરફેકટ હોય છે. અને એ સબંધો અંદર એટલાં ખોખલા હોય છે.જ્યારે આવી