પ્રિન્સ અને પ્રિયા - 3

  • 3.1k
  • 1.1k

ભાગ - ૩ - પહેલી વાતચીતક્લાસના પહેલા દિવસે તો માત્ર એકબીજાનો પરિચય આપવાનું અને મટીરીયલ વિતરણનું કામ થયું હતું. હવે આજથી એટલે કે બીજા દિવસથી ક્લાસમાં ઇંગ્લિશ સ્પીકિંગનું ભણવાનું ચાલુ થવાનું હતું. પણ ટીચરે જોયું કે હજુ સુધી ક્લાસમાં બધા એકબીજા સાથે હળીમળી શક્યાં નથી. તેથી તેમણે એક તરકીબ અપનાવી. તેમણે બધા સ્ટુડન્ટ્સને કીધું કે તમારું નામ એક ચિઠ્ઠીમાં લખીને વાળીને મને આપી જાવ. બધા જ લોકો ટીચરના કહ્યા પ્રમાણે પોતાનું નામ લખીને આપી જાય છે અને પછી ટીચર એક સાથે કોઈ બે ચિઠ્ઠી ઉપાડે અને તેમાં જે બે લોકોનું નામ નીકળે તે બંને લોકોએ સાથે બેસવાનું એવું નક્કી કરે