લવ ની ભવાઈ - 28

(21)
  • 4.6k
  • 1
  • 1.4k

? લવની ભવાઈ - 28 ? દિવ્ય - સિયા.. તે નીલ ભાઈની આંખોમાં જોયું હોય કે ના જોયું હોય પણ મેં નીલ ભાઈની આંખોમાં અવની પ્રત્યેનો પ્રેમ જોયો છે. કાલે અવની ને જોતા જ નીલભાઈ ના ચહેરા પર રોનક આવી ગઈ હતી. એ ભલે એક બીજને કાલે ટોન્ટ મારી રહ્યા હતા પણ નીલ ભાઈની આંખોમાં અવની માટે નો પ્રેમ દેખાતો જ હતો. નીલ ભાઈ જે રીતે અવનીને જોઈ રહ્યા હતા એ પરથી એવું જ લાગી રહ્યું હતું કે નીલ ભાઈ હજી અવનીને પ્રેમ કરે છે... સિયા - યાર