દિલ ની વાત ડાયરી માં - 5

(15)
  • 6.5k
  • 3k

આગળ જોયું કે રેહાન અને રીયા ના ઘરે લગ્નની વાત ચાલે છે. રીયા જે કંપનીમાં કામ કરે છે તેની 30% માલિકી હવે રેહાન ધરાવે છે અને રીયાના મનમાં હવે રેહાન વસવા લાગે છે... આગળ જોઈએ કે હવે શું થાય છે? .. રેહાન ઘરે જઈ તેના પિતાને ખુશખબર આપે છે કે તે હવે સત્યમ ઈન્ડસટ્રીઝ નો 30% માલિક અને શેર ધરાવે છે. તેના પિતા ને ગર્વ થાય છે તેમના